fbpx

davā Vina Ni Sāravāra _ દવા વિનાની સારવાર _ 3 + 1 Books

375.00440.00 (-15%)

In stock

માંદાએ સાજા થવા અને સાજાએ સાજા રહેવા માટે

Compare
Categories: , ,

દવા વિનાની સારવાર

ખરેખર!?
જી હા, એક વાર આ બાબત વિચાર કરી જુઓ. દવા તો તમે ખુબ લીધી જ હશે. પણ, દવા વિના પણ તંદુરસ્ત રહી શકાય તો કેવી મજા આવે. ખરેખર તો એ જ સાચી રીત છે. અત્યારે ખોટા પ્રચારો અને લાઇફસ્ટાઇલના કારણે આપણે કેમિકલયુક્ત દવા પર એટલા બધા આધારિત થઇ ગયા છીએ કે નેચરલી સ્વસ્થ રહી શકાય એ વિજ્ઞાન જ ભૂલી ગયા છીએ.

આ 3+1 પુસ્તકો એ જ્ઞાન આપે છે જે ડૉક્ટર, દવા, હોસ્પિટલ અને એવી ઘણી બધી તકલીફોથી દૂર રાખવા મદદ કરી શકે છે. આ ચારેય વિષયો એવા છે જે ઘરના દરેક સભ્યો માટે અનુરૂપ છે. બસ, તો આ વાંચો, વિચારો, સમજો અને અનુસરો. એનું અદભુત પરિણામ પણ ટૂંક સમયમાં જ અનુભવશો.

Average Rating

5.00

01
( 1 Review )
5 Star
100%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%
Add a review

Your email address will not be published. Required fields are marked *

1 Review For This Product

  1. 01

    by DIPAK DAMJIBHAI CHAUHAN

    I have read ur other book also.

Main Menu

davā Vina Ni Sāravāra _ દવા વિનાની સારવાર _ 3 + 1 Books

375.00440.00 (-15%)

Add to Cart