fbpx

AarogyaNu Sarnamu / આરોગ્યનું સરનામું / 4 લેખકોના 5 પુસ્તકો

500.00625.00 (-20%)

In stock

સાજાએ માંદા નહીં થવા અને માંદા એ સાજા થવા માટે ખાસ ઉપયોગી પુસ્તકો

Compare
Categories: ,

પહેલાના સમયમાં દરેક ગામમાં એક વૈદ્ય રહેતા. એ વૈદ્યનું કામ શું? જાણીને તમને નવાય લાગશે. એ વૈદ્યનું કામ ફક્ત બિમારને સાજા કરવાનું જ નહોતું. ગામના લોકો બીમાર ન પડે એની કાળજી લેવાનું એનું મુખ્ય કામ હતું. બસ, આ જ વિચાર અને ભાવ સાથે આ પુસ્તકો પ્રકાશિત થયા છે. આ પુસ્તકોનું વાંચન તમને અને તમારા કુટુંબને તંદુરસ્ત રહેવામાં મદદરૂપ થવાનું છે. આ પુસ્તકમાં એવી ઘણી બાબતો છે જે તમે સરળતાથી પ્રેક્ટિલ જીવનમાં ઉતારી શકશો અને એનું સુંદર પરિણામ પણ મળશે. આ પુસ્તકો તમારા મેડિકલ બિલમાં પણ ખાસ્સો ઘટાડો કરી દેશે એ ગેરેન્ટી છે.

બીમાર થઇ દવાખાનાના ધક્કા અને ખર્ચા કરવા એના બદલે ચાલો, બીમારીની પહેલા જ આ જરૂરી કાળજી લઈએ અને સ્વસ્થ રહીએ.

આ કૉમ્બોમાં કુલ પાંચ પુસ્તકો છે જે અલગ અલગ 4 લેખકો દ્વારા લખાયા છે. આ ચારેય લેખકો પોત-પોતાના ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે. આ પુસ્તકો થકી આપણને સ્વસ્થ રહેવાનું સરસ માર્ગદર્શન મળે છે.

Be the first to review “AarogyaNu Sarnamu / આરોગ્યનું સરનામું / 4 લેખકોના 5 પુસ્તકો”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

AarogyaNu Sarnamu / આરોગ્યનું સરનામું / 4 લેખકોના 5 પુસ્તકો

500.00625.00 (-20%)

Add to Cart