No products in the cart.
બાળક સ્વસ્થ રહે અને સારી રીતે વિકસે એ માટે દરેક પેરેન્ટ્સ યથાયોગ્ય પ્રયત્ન કરતા હોય છે. આ પ્રયત્નમાં ચાર ચાંદ લાગી જાય જો સાચું અને સચોટ માર્ગદર્શન મળે.
આ પુસ્તક લખાયું છે એવાં ડૉક્ટર દ્વારા જેણે જીવનનો મોટો હિસ્સો બાળકોની સારવાર, પેરેન્ટ્સ ને યોગ્ય માર્ગદર્શન આપવા અને બાળકના ઉત્તમ ઘડતર માટેની જનજાગૃતિ લાવવા માટે વિતાવ્યો છે.
આ પુસ્તક દરેક ઘરમાં હોવું જોઈએ. કારણ એક જ કે વારંવાર દોડીને ડૉક્ટર પાસે ન જવું પડે અને બાળક તંદુરસ્ત પણ રહે.
જો આપના ઘરે બાળક હોય તો આ પુસ્તક અચૂક વાંચશો.
Additional information
ISBN | 9-789353-112059 |
---|---|
Publication | Yuti Publication |
Size | 7 X 9.5 Inch |
Number Of Pages | 462 |
Author | Dr. Satish Patel |
Reviews
There are no reviews yet.