fbpx

Brand Saga – બ્રાન્ડ સાગા

375.00399.00 (-6%)

In stock

Compare
Category:

‘નામ’ તો જન્મની સાથે જ મળી જાય છે, પરંતુ એ ‘નામ’થી નામદાર સુધીની સફર ખૂબ સંઘર્ષમય હોય છે

વ્યક્તિગત જીવન હોય કે બિઝનેસ, બ્રાન્ડ મહત્વનો રોલ ભજવે છે.

બ્રાન્ડ એટલે આજે તમારાં નામ પર કોઈ વ્યક્તિ કેટલો ભરોસો મૂકે છે એ. વ્યક્તિગત જીવન હોય કે બિઝનેસ, બ્રાન્ડ દરેક જગ્યાએ મહત્વનો રોલ ભજવે છે.

આ પુસ્તકમાં એવી 51 બ્રાન્ડ્સ વિષે વાત થઇ છે જેણે ઝીરોથી શરૂ કરી આજે ટોપ પર પહોંચી છે. એમની સંઘર્ષગાથા તમને પણ પ્રેરણા અને માર્ગદર્શન આપશે.

આજે બ્રાન્ડિંગની પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચાય છે. તનતોડ મહેનત થાય છે. છતાં પણ અમુક જ નામ બ્રાન્ડ બની શકે છે.એની પાછળ ઘણા કારણો હોય છે.

આ પુસ્તકો માંથી તમે એ કારણો શોધી શકશો અને તમારા વ્યક્તિગત જીવનમાં તથા બિઝનેસમાં એ અપ્લાય કરીને બેસ્ટ રિઝલ્ટ મેળવી શકશો.

  • જો તમે બિઝનેસ કરતી કોઈ વ્યક્તિને કશુંક ગિફ્ટ આપવાનું વિચારી રહ્યા હોવ તો આ પુસ્તક બેસ્ટ ચોઈસ ગણાશે.
Average Rating

4.57

14
( 14 Reviews )
5 Star
71.43%
4 Star
21.43%
3 Star
0%
2 Star
7.14%
1 Star
0%
Add a review

Your email address will not be published. Required fields are marked *

14 Reviews For This Product

  1. 14

    by Dhaval patel

    The best books of brand saga

  2. 14

    by Mukesh

    Good

  3. 14

    by Ravi Rank

    fine

  4. 14

    by Chirag

    I want to gifts my friend

  5. 14

    by Dharmesh patel

    Nice

  6. 14

    by Satish

    Hi

  7. 14

    by Piyush Patel

    Good

  8. 14

    by Chirag Shah (verified owner)

    Excellent book. Best book to gift 🎁

  9. 14

    by Mahesh dobariya

    Great growth 📖

  10. 14

    by Amit Sojitra

    Yes

  11. 14

    by Mahesh Patel

    It is a amazing book for business .

  12. 14

    by THANABHAI RAJPUT

    Nice

  13. 14

    by Kundan N Parikh

    Good

  14. 14

    by Bhavesh dobariya

    Good

Main Menu

Brand Saga - બ્રાન્ડ સાગા

375.00399.00 (-6%)

Add to Cart