fbpx

BusinessNa Badshah / બિઝનેસના બાદશાહ (3+2 Books)

500.00615.00 (-19%)

In stock

જો તમે ખરેખર તમારા બિઝનેસને પ્રગતિના ઊંચા શિખર પર લઇ જવા થનગની રહ્યા હોવ તો જ આ પુસ્તકો આપને માટે છે…

Compare

લીડરશીપ : વાત જ્યારે કેપ્ટનશીપની આવશે ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીને હંમેશા યાદ કરવામાં આવશે. એની લીડરશીપ સ્ટાઈલ આજે પણ એક અભ્યાસ અને પ્રેરણાનો સ્ત્રોત રહી છે. આપણે બિઝનેસ અથવા કોઈ પણ એવા ક્ષેત્રે હોઈએ જ્યાં લીડર તરીકેની ભૂમિકામાં હોઈએ ત્યાં આ પુસ્તક મદદરૂપ બનવાનું છે. આ પુસ્તકમાં આપેલી ટ્રીકસ અને ટિપ્સ આપને ઉત્તમ અને પરિણામદાયી લીડર બનાવમાં ચોક્કસ હેલ્પફૂલ થશે.

મેનેજમેન્ટ મહાત્મા : ગાંધીજીને આપણે એક રાષ્ટ્ર પિતા તરીકે જોયા છે. શું કદી વિચાર્યું છે કે એક ઉત્તમ કક્ષાના મેનેજમેન્ટ ગુરુ પણ હતા. એમની આ આવડતના કારણે જ એ આટલા સફળ થઈ શક્યા છે. એમનું જીવન આપણને બિઝનેસ અને જીવનમાં ખૂબ માર્ગદર્શક બની રહે એવું છે. આ પુસ્તકમાં એમના અલગ અલગ ગુણ અને એ ગુણ આપણામાં કઈ રીતે વિકસી શકે એની વાત કરવામાં આવી છે.

તમારા બિઝનેસના સિંહ બનો : સિંહ જંગલનો રાજા છે. શું તમારે પણ તમારા બિઝનેસના રાજા થવું છે? તો આ પુસ્તક તમને મદદરૂપ થશે. ♠ ચિક્કાર મૂડી ઊભી કરો. ♠ જરૂરિયાતને આધારે નહીં, મહત્વકાંક્ષાને આધારે લક્ષ્ય નિર્ધારિત કરો. ♠ તમારા બિઝનેસ સાથે જોડાયેલા લોકોનો વિકાસ એ જ તમારો વિકાસ. ♠ પોતાના વિસ્તારના ખિલાડી નં. ૧ બનો ♠ ન કરવાના કામનું લિસ્ટ બનાવો. ♠ ભવિષ્યની દુનિયા ઈનોવેશન અને યુનિકનેસ ઉપર ચાલશે. ♠ નેટવર્કિંગ એટલે સફળતાનો સેતુ ♠ તમારી સેલ્સટીમને બિઝનેસ આર્મી બનાવી દો. ♠ ગ્રાહકને તમારા બિઝનેસનું કેન્દ્ર બનાવો. ♠ પાયો મજબૂત કરવા ઉપર ધ્યાન આપો. ♠ જે કહો તે કરી બતાવો. ♠ ગુડબાય કહેતા શીખો.

ટોચ પર કરવો હોય જો આરામ તો તલવારની ધાર પર કરો મુકામ : જો તમે બિઝનેસમાં ખુબ આગળ વધવા ઇચ્છતા હોવ તો સરળ અને ઇઝી શબ્દોને ડીલીટ કરી નાખજો. સંઘર્ષમય અને ટફ સિચ્યુએશનનો સામનો કરવા તૈયાર રહેજો. આ પુસ્તક એ માટેનું માર્ગદર્શન આપે છે. ♠ ડર સામે બાથ ભીડો તો ડરની હાર નિશ્ચિત છે. ♠ ક્રોધને તમારી તાકાત બનાવો. ♠ ચિંતાની ચિત્તા ખડકી આગળ વધો. ♠ આત્મપરીક્ષણની શક્તિ – મિરર થિયરી ♠ ઓછું બોલો, વધુ જુઓ અને જાણો કે તમારો રોલમોડલ નક્કી કરો. ♠ આધ્યાત્મિકતા અને ધાર્મિકતા વચ્ચેનો ફરક સમજો ♠ તમારી સર્જનાત્મકતા જ તમારી ઓળખ ‘રિથિંક, રીફીકસ એન્ડ રીસ્ટાર્ટ યોરસેલ્ફ ♠ એકધારા પ્રયત્ન જ એકધારું પરિણામ આપે છે. ♠ જોખમન લેવું એ જ મોટું જોખમ છ. ♠ જીવન અને કામ એકબીજાના સહયોગી છે, વિરોધી નહીં.

તમે ખરેખર બિઝનેસ ચલાવો છો કે ચાલ્યે રાખે છે? : પુસ્તકના નામમાં જ ઘણું છુપાયેલું છે. તમે જ વિચારો અને નક્કી કરો કે તમે ખરેખર બિઝનેસ ચલાવો છો કે ચાલ્યે રાખે છે. જો તમારે બિઝનેસ જેમ ચાલે છે એમ જ રાખવો હોય તો આ પુસ્તક નથી. આ પુસ્તક એવા બિઝનેસમેન માટે જ છે જેઓ પોતાના બિઝનેસને નવી ઊંચાઈ પર લઇ જવા થનગની રહ્યા છે. આ પુસ્તકમાંથી તમે આ બાબત શીખશો. ♠ શરૂઆત વખતે જ અંતિમ પરિણામોને ધ્યાનમાં રાખો. ♠ તમારા નફાનું રહસ્ય તમારા કર્મચારીઓ છે. ♠ ટીમવર્કથી જ ડ્રીમવર્ક થઈ શકે. ♠ દરવાજા ખુલ્લા રાખવાનો જમાનો ગયો, હવે તો દરવાજા જ ઉખેડી નાંખો. ♠ તમારો નિર્ણય જ તમારું નસીબ. ♠ તમારી બિઝનેસ પોલિસી જ તમારું પાવરહાઉસ છે. ♠ સંપૂર્ણ અધિકારો સાથે જવાબદારીની સોંપણી કરો. ♠ ટર્નઓવર ઉપર નહીં, ટર્નઅરાઉન્ડ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. ♠ તમારા હરીફની નજીક રહો. ♠ બિઝનેસને ચલાવી શકે એવી સિસ્ટમ તૈયાર કરો. ♠ હંમેશા શીખતા રહી શકાય તેવું વાતાવરણ ઊભું કરો. ♠ માનસિકતા બદલો, વિકાસને વળગી.

Average Rating

4.57

14
( 14 Reviews )
5 Star
71.43%
4 Star
14.29%
3 Star
14.29%
2 Star
0%
1 Star
0%
Add a review

Your email address will not be published.

14 Reviews For This Product

 1. 14

  by Dineshbhai

  ગુજરાતી ભાષામાં જોઈએ

  • by Chetan Sangani

   ha, gujarati bhasha ma j chhe aa pustako

   • by Chetan Sangani

    yes

 2. 14

  by Badi

  Good

 3. 14

  by Prabodh j patel

  Order

 4. 14

  by Bipin M Visaveliya

  I will purchase

 5. 14

  by Hardik

  Nice book

 6. 14

  by Hitesh Doshi

  In

 7. 14

  by Hitesh swali

  એક પુસ્તક જોઈએ તો મળી શકશે ?

  • by Chetan Sangani

   yes

 8. 14

  by Priyank Modi

  E-book available che?

  • by Chetan Sangani

   no

 9. 14

  by Nilam Soni

  Good books

 10. 14

  by Patel Mitesh B.

  એક પુસ્તક જોઈએ છે મારે.

 11. 14

  by Anil kumar

  Hindi me mil jayegi kya???

 12. 14

  by Sachin

  Good pushtak

 13. 14

  by Bhavik patel

  Wanderfull

 14. 14

  by Dabhi Pravinbhai Shamjibhai

  Good

Main Menu

BusinessNa Badshah / બિઝનેસના બાદશાહ (3+2 Books)

500.00615.00 (-19%)

Add to Cart