No products in the cart.
‘ચિનગારી’માં કરેલું – લખેલું – વ્યકત કરેલું ચિંતન હળવાશપૂર્વક, પ્રેમપૂર્વક, ખભો થાબડતાં થાબડતાં, સ્માઇલ કરતાં કરતાં અને કરાવતાં કરાવતાં તમને તમારા અંગે, તમારી સમસ્યાઓ- સબંધો – સ્વભાવ – વલણો અંગે, જેમ મમ્મી સવારે બાળકને ચૂમીને જગાડે, એમ જગાડે છે.
આ પુસ્તકમાં…
> અસફળ રહેવું અને નિષ્ફળ જવામાં ફર્ક છે.
> જિનિયસ જન્મજાત જ હોય એ જરૂરી છે?
> જાતને મૅનેજ કરનારે ટાઇમ મૅનેજમૅન્ટ નથી કરવું પડતું !
> તમારે હળવાફૂલ થવું છે ?
> સામાને ફૂલની જેમ ખીલવા દો !
> તમને કેવા પ્રકારના મિત્રો છે એની જવાબદારી તમારી જ !
> જે મજા લૂંટી શકે એ મૅચ્યોર !
> કોઈ ટીકા કરે ત્યારે તમે છેલ્લી સલામ કોને કરશો?
> તમે કેટલું પેસિવ જીવન જીવો છો?
> હોવું કે બનવું ?
> જેનાથી ચીડ ચડે એને કહો બૅન્ક ! !
> સાચું ધ્યાન કયું ?
> અંતર્મુખી રહેવું કે બહિર્મુખી થવું?
> નસીબદાર થવાં કરતાં પરફેકટ થવું સારું
> છત્રીસની છાતી જોઈએ વખાણ કરવા !
Additional information
ISBN | 938234519-1 |
---|---|
Publication | Yuti Publication |
Number Of Pages | 144 |
Author | Mukesh Modi |
Reviews
There are no reviews yet.