No products in the cart.
મેડિકલ વિજ્ઞાનના ક્ષેત્રે થયેલી પ્રગતિને કારણે આજે નકામી ચિંતા (એંઝાઈટી), ડિપ્રેશન, ઑબ્રેસિવ કંપત્સિવ ડિસઑર્ડર, સ્કીઝોફ્રેનિયા જેવી માનસિક બીમારીઓની સારવાર શક્ય બની છે. આજે એ સાબિત થઈ ગયું છે કે માનસિક બીમારીઓ કોઈ શાપ કે પૂર્વજન્મનું ફળ નથી, પરંતુ શારીરિક બીમારીની જેમ જ તે પ્રતિકૂળ વાતાવરણ તથા વિષમ પરિસ્થિતિને કારણે ઉદ્દભવે છે. માનસિક રોગીઓ તિરસ્કારને પાત્ર નહીં, પરંતુ સહાનુભૂતિને પાત્ર છે. જો માનસિક રોગીઓને યોગ્ય સારવાર આપવામાં આવે તો એ પણ સામાન્ય અને સક્રિય જીવન જીવી શકે છે.
Additional information
ISBN | 978-93-82345-77-0 |
---|---|
Publication | Yuti Publication |
Number Of Pages | 118 |
Author | Vinod Viplav |
by Kalpesh mandaliya
Good