fbpx

GagarMa Sagar – ગાગરમાં સાગર શ્રેણી (25 પુસ્તકો)

500.00550.00 (-9%)

In stock

 • 200 જેટલાં ઉત્તમ પુસ્તકોનો અર્ક
 • ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાયેલ – વેચાયેલ અને વહેંચાયેલ પુસ્તકો
 • આ શ્રેણીના પુસ્તકોની 15 લાખ+ નકલો વહેંચાય ચુકી છે
 • જીવનમાં પ્રેરણા, ઉત્સાહ અને માર્ગદર્શન આપતા પુસ્તકો
 • પ્રિપેઇડ ઓર્ડર પર શિપિંગ ફ્રી (ઓનલાઇન પેમેન્ટ)

Compare

આપણે સૌ જાણીએ છીએ કે વાંચન એ એક માત્ર એવું સાધન છે જે મનની તંદુરસ્ત બક્ષે છે. જીવનમાં સુખ, ઉત્સાહ, પ્રેરણા અને માર્ગદર્શન આપે છે. પણ આજે કોઈ કહે વાંચવું જોઈએ તો મોટાભાગના લોકોની ફરિયાદ હોય કે મોટાં મોટાં દળદાર પુસ્તકો વાંચવાનો હવે સમય ક્યાં છે. મહદ્દઅંશે વાત ખોટી પણ નથી. અને એટલે જ ડૉ. હરીશ પારેખ દ્વારા લખાયેલા આ પુસ્તકો આશીર્વાદ રૂપ છે.

આ પુસ્તક શ્રેણીમાં કુલ 25 પુસ્તકો છે. દરેક પુસ્તકમાં વિષયને અનુરૂપ પુસ્તક દીઠ 25-28 જેટલી પ્રેરક વાર્તાઓ તથા પ્રસંગોનું સંકલન કર્યું છે. એટલે કે કુલ 25 પુસ્તકમાં 700 જેટલી પ્રેરક વાતો, વાર્તાઓ, કથાઓ તથા પ્રસંગોનું ભાથું સંગ્રહિત થયું છે. એમ પણ કહી શકાય કે 200 જેટલાં ઉત્તમ પુસ્તકોનો અર્ક છે. એટલે તો આ સંપુટનું નામ ‘ગાગરમાં સાગર’ રાખ્યું છે.

આ પુસ્તકો સળંગ જ વાંચવા પડે એવું પણ નથી. જ્યારે પણ મન થાય ત્યારે કોઈ પણ પુસ્તકનું કોઈ પણ પાનું વાંચી શકાય છે.

છેલ્લા 8 વર્ષમાં આ પુસ્તકો લાખો વાચકો સુધી પહોંચ્યા છે. નવા વાચકો પણ ઉભા કર્યા છે. આશા છે કે તમને આ સંપુટ ગમશે.

આ 25 વિષયોને આવરી લેવામાં આવ્યા છે.

👉 શ્રદ્ધા
👉 સંસ્કાર
👉 દાંપત્ય
👉 પુરુષાર્થ
👉 સાહસ
👉 પ્રેમ
👉 નારી
👉 પર્સનાલિટી
👉 સફળતા
👉 લીડરશીપ
👉 ટાઈમ મેનેજમેન્ટ
👉 વૃદ્ધાવસ્થા
👉 ધ્યેય
👉 બાલ કેળવણી
👉 ચારિત્ર્ય
👉 નેટવર્ક માર્કેટિંગ
👉 પ્રેરણા
👉 બિઝનેસ પૉલિસી
👉 આનંદ
👉 નોલેજ
👉 પોઝિટિવ થીંકીંગ
👉 એટિટયુડ
👉 આત્મવિશ્વાસ
👉 એકાગ્રતા
👉વિદ્યાર્થી
Average Rating

4.52

104
( 104 Reviews )
5 Star
60.58%
4 Star
32.69%
3 Star
4.81%
2 Star
1.92%
1 Star
0%
Add a review

Your email address will not be published.

104 Reviews For This Product

 1. 104

  by Mer vivek m

  Nice

 2. 104

  by Mohit

  I love reading

 3. 104

  by Amit Gohel

  Nice

 4. 104

  by Bipin

  Excellent

 5. 104

  by Amit Gohel

  Best

 6. 104

  by V r patel

  Fine

 7. 104

  by Rathavi maheshkumar karshanbhai

  Nice products

 8. 104

  by Prajapati jasvantbhai bhagvanbhai

  Very good knowladg

 9. 104

  by Alwin Khristi

  Pls send me books name with author.

 10. 104

  by RUDRAJ DOCTOR

  500 rs. Each book price or 25 books in 500 rs. Only..

  • by Dhrupal

   25 Rs/Book.. 25 books Combo price is 500 RS.

 11. 104

  by Kartik Variya

  Good

 12. 104

  by Vishal parikh

  Superb books

 13. 104

  by Vikramsinh

  verry good

 14. 104

  by Ambaliya Paresh

  Nice

 15. 104

  by Ambaliya Paresh

  Nice
  Jai murlidhar

 16. 104

  by Bhavdeep Patel

  I want to pdf and Hard copy book

 17. 104

  by RATHAUR KAUSHLENDRA SINGH HULAS SINGH

  I LOVE TO READ THIS KIND OF BOOKS.

 18. 104

  by Kundariya pankaj

  Very nice

 19. 104

  by Prajapati Ravi

  1st experience online but I love reading

 20. 104

  by Babariya deepak himmatlal

  Mobile ni duniya ma vachvani maja kaik alag j anubhav thay chhe.

 21. 104

  by Zala Vikram sinh

  Super books for gagar ma Sagar

 22. 104

  by Vishal Hirpara

  Good very nominal price and we get 25 nos of different book
  Really appreciate
  Thank You, Thank You, Thank You

 23. 104

  by Satish Dudhat d

  Thank all of you making this book

 24. 104

  by Ravindra patel

  Good

 25. 104

  by Patel Yogesh mahendrabhai

  Good

 26. 104

  by Patel Yogesh mahendrabhai

  Good nice

 27. 104

  by Machhi.Viral.Rameshbhai

  Nice

 28. 104

  by Machhi.Viral.Rameshbhai

  Fine

 29. 104

  by Rasik

  25 પુસ્તક અલગ અલગ છે કે એકજ છે

 30. 104

  by divyarajsinh vaghela

  nice

 31. 104

  by Piyush patel

  Very nice books love riding…. good 👍👍

 32. 104

  by Vaghela utpalsinh

  Always book is may life

 33. 104

  by Mayur Shiroya

  Best in this classes,for lesson Lear ,motivated your self.

 34. 104

  by Panchal Sunil Ramesh Chandra

  A good think and not more price.good job.

 35. 104

  by Panchal Sunil Ramesh Chandra

  Nice

 36. 104

  by Panchal Sunil Ramesh Chandra

  Awesome

 37. 104

  by Bhavesh kalsariya

  Super

 38. 104

  by Jatin Patel

  Good

 39. 104

  by Jatin Patel

  25 book nice all wase reding book

 40. 104

  by Azay rana

  આમ નહીં પણ , અહીંયા તમારી પાસે પ્રાપ્ત પુસ્તકો નું લીસ્ટ મૂકો જેમાંથી અમારા choice મુજબ ની 25 બુક્સ અને પસંદ કરીએ અને એ આવા વ્યાજબી ભાવે અમે કહીએ તે સરનામે મોકલાવો એમ..

  પસંદગી આપની પણ સારી જ છે.. પણ દરેક ને બધી બુક્સસ્ મોટીવેશનલ ના પણ ગમે ને..

  ઘણા ને નવલકથા , જાસૂસી વાર્તાઓ , પતિ પત્ની વચ્ચે ના સુમેળ ભર્યા સંબંધો ની મીઠાસ , બે મિત્રો ની વરસો બાદ ની મુલાકાત ને જૂની યાદો..
  વગેરે ઘણા બધા અલગ વિષયો બાબત ની બુક્સ પણ ગમતી હોય છે..
  હું ખુદ તો એટલો સમય એક બુક ની વાંચવામાં નથી ફાળવી સકતો.. પણ મારા પરિચય માં 3 પુસ્તક રસિયા અંગત વ્યક્તિઓ છે જેમની પસંદગી ઉપર કહ્યા મુજબ ના વિષયો છે તો.. એમને મારે ગિફ્ટ કરવા છે. Surprise gift..
  Pan કહ્યુ એમ સારા વિષય. વ્યાજબી કિંમત હોય તો મોકલવાનો પણ ભાર ની લાગે..
  મને ગમતો વિષય તો spritual world , અગોચર વિશ્વ છે.. જેને લગતી ખૂબ ઝૂઝ માહિતી જ સારા પુસ્તક રૂપે હોય છે . બાકી તો ગોળ ગોળ વાતો જ બુક માં હોય છે તો. હું તો નેટ પર થી અલગ અલગ જગ્યા એ થી કામ ની વસ્તુઓ , આર્ટિકલ ને માહિતી ભેગી કરી store કરી લઉં છું .. જેમાં જ્યોતિષ , વાસ્તુ , numerology અઘોર , બ્રહ્માંડ , અદ્રશ્ય શક્તિઓ , ચમત્કારિક જગ્યા ઓ , આકસ્મિક બનાવો વગેરે ને લાગતી માહિતી હોય છે..

  Anyways best of luck. If you have books list with sort summery of it’s subject inside book so ping me. I’m dropping my mail doen here

  Thank you , take care , wear a mask , stay protected

  Azay Rana

 41. 104

  by Maulik patel

  Possible to give English language.

 42. 104

  by Hiren gangol

  Nice

 43. 104

  by Hiren gangol

  Very Nice

 44. 104

  by Hiren gangol

  Very Nice good

 45. 104

  by Hiren gangol

  Great

 46. 104

  by Mahesh

  Good

 47. 104

  by Senjalkumar Hirpara (verified owner)

  I like the collection, I got all the described books in nice packaging. The cost is too less than the collection of the books. Don’t worry for online payment. Genuine and Trustworthy sellers. Recommended for everyone.

 48. 104

  by Rajesh

  Excellent

 49. 104

  by Rajesh

  Excellent books

 50. 104

  by Raj M shah

  Good knowledge sharing book

 51. 104

  by Rakesh L Chaudari

  I love reading 📖

 52. 104

  by પ્રજાપતિ પરેશકુમાર કેશુભાઈ

  25 પુસ્તક મોકલવા વિનંતી

 53. 104

  by VIPUL RAVJIBHAI CHAUHAN

  Niche

 54. 104

  by Vinodbhai Govindbhai patel

  Very nice

 55. 104

  by JETASIBHAI RATHOD

  5

 56. 104

  by Ninama Manishkumar Harishbhai

  Good

 57. 104

  by Jagdish Parmar

  પુસ્તક પ્રેરણાનું ઝરણું છે……..આ ઝરણાને નિરંતર વહેતુ રાખવાનું કાર્ય “ગાગરમાં સાગર” ના માધ્યમથી થયું છે. ઝરણાનું સંગીત વાંચકોના મનમાં ગુંજતું રહેશે નિત નવા પર્યાય માં………
  આ માત્ર પુસ્તકોના રસથાળની વાત છે. પુસ્તક વિશે તો વાંચ્યા પછી જ કહી શકાશે…..
  આભાર……..

 58. 104

  by Jagdish Parmar

  I like Reading

 59. 104

  by vinay gamit

  Hii

 60. 104

  by AGASTH D SONI

  Good

 61. 104

  by Chavda jayesh

  I love here

 62. 104

  by Mahesh

  Super

 63. 104

  by Bharat dhirubhai Asodariya

  Good

 64. 104

  by Niharika ashokbhai parmar

  I want to purches this books..

 65. 104

  by Komal poshiya

  I love reading

 66. 104

  by Nilam Soni

  Gugrati

 67. 104

  by Vinayak patel

  Books are our best frd

 68. 104

  by Vinayak patel

  Books are best frd

 69. 104

  by Sahim Jada

  Superb, I love reading…..

 70. 104

  by Patel gaurang

  My hobby is reading. I love to reading.

 71. 104

  by Prakash

  Best

 72. 104

  by [email protected]

  At sathara
  Ta mahuva
  Di Bhavnagar

 73. 104

  by Makwana dharmishtha

  Yes 👍

 74. 104

  by Raghu bhuva

  All pustak

 75. 104

  by Niral

  Good day

 76. 104

  by Harendrasinh solanki

  I love it

 77. 104

  by Harendrasinh solanki

  I love reading I want that book s

 78. 104

  by parmar bhavinee

  good books for knowledge

 79. 104

  by Champraj Rathod

  I like a other books and my a lot of knowledge.

 80. 104

  by Ashish Harshukh khapandi

  Rayli godown kharva vada bandar road – veraval -362265

 81. 104

  by Rajendrakumar Shantibhai Patel

  Nice👍

 82. 104

  by Naresh patel

  Aapne to gmyu bhai 😘

 83. 104

  by Pradip Rathod

  Excellent

 84. 104

  by Hardik Mandlal bhai bhoraniya

  Nice

 85. 104

  by Rahul patel

  Nice

 86. 104

  by Rajdeepsinh Vaghela

  Thank you for making this offer

 87. 104

  by Sunil

  Good

 88. 104

  by jitiyabhavik

  The greatest knowledge of gujrati

 89. 104

  by jitiyabhavik

  Sahi hai

 90. 104

  by PARESH KUMAR

  Very nice

 91. 104

  by Nirav Patel

  Superb collection

 92. 104

  by Patel Dipakbhai hirabhai

  Yes muje chahiye

 93. 104

  by Khyati patel

  Nice

 94. 104

  by Prashant Raval

  Good books

 95. 104

  by Rohit kachchhava (verified owner)

  Best 📕books ever

 96. 104

  by BHAVESH ZADFIYA

  Saras chhe…

 97. 104

  by BHAVESH ZADFIYA

  I love book

 98. 104

  by Pravin bhoraniya

  Pls contact me my mobile no. 9638331366

 99. 104

  by Pravin bhoraniya

  Good

 100. 104

  by Sanjay NAGESHRI

  Excellent

 101. 104

  by Viral Rajyaguru

  Good books to develop skill, confidence & knowledge…

 102. 104

  by Vijaykumar Babulal Chaudhary (verified owner)

  બહુ જ સુંદર પુસ્તકો છે. વાંચવા ગમે એવા ને હૃદયને ઠંડક આપે એવા. આવા પુસ્તકો પુસ્તકાલયનું હૃદય બની ને રહે છે.

 103. 104

  by Dimpal kapadiya

  Koi e aa books vanchi hoy to janavjo k kevi che?

 104. 104

  by MAYON

  BOOKS PHISICALY MILEGI.YA ONLINE READING K LIYE ID PASSWORD MILEGA?

Main Menu

GagarMa Sagar - ગાગરમાં સાગર શ્રેણી (25 પુસ્તકો)

500.00550.00 (-9%)

Add to Cart