fbpx

Health Combo / સ્વાસ્થ્ય કોમ્બો

350.00394.00 (-11%)

In stock

  • મેડિક્લેઈમ જેટલો ઉપયોગી અને જરૂરી છે એથી ક્યાંય વધુ જરૂરી છે આપણે આપણા સ્વાસ્થ્યની કાળજી લઈએ. આપણા શરીર અને મનને ઓળખીએ અને એને અનુરૂપ જીવનશૈલી ગોઠવીએ. આ પુસ્તકો આપણને સ્વસ્થ રહેવા માર્ગદર્શન આપે છે.
  • Compare
    Categories: ,

    શું તમે શારીરિક અને માનસિક તંદુરસ્તી ઈચ્છો છો?
    શું તમે લાબું અને સુખી આયુષ્ય ઈચ્છો છો?
    તો આ ચાર પુસ્તકો અચૂક તમારી પાસે હોવા જોઈએ.

    ઉપવાસ:
    સ્વસ્થ રહેવા માટે ઉપવાસ એ સૌથી સરળ અને કારગર થેરાપી છે. આ પુસ્તક માં લેખકે ઉપવાસ ને વિવિધ દ્રષ્ટિકોણ થી સમજાવેલ છે, જે આપને અને આપના કુટુંબ ને તંદુરસ્ત રહેવાં મદદરૂપ થશે. – જ્હાન્વી જાદવ

    ડિપ્રેશન : કારણ અને નિવારણ
    આપણી હરીફાઈ અને વ્યસ્તતા થી ભરેલી જીવનશૈલી ના કારણે ડિપ્રેશન નામનો રાક્ષસ સરળતાથી ઘર માં પ્રવેશ મેળવી લે છે. આ પુસ્તકમાં ડિપ્રેશન ના કારણો, કઈ રીતે બચવું અને એના ઉપચાર વિષે સરસ માર્ગદર્શન છે. – વિનોદ વિપ્લવ

    તણાવમુક્ત કઈ રીતે જીવશો…
    તંદુરસ્ત રહેવા સૌથી મહત્વનું છે શારીરિક અને માનસિક રીતે રિલેક્ષ રહેવું. આ પુસ્તકમાં રિલેક્ષ રહેવા માટેની ટિપ્સ અને એનું મહત્વ વિષે સમજણ આપવામાં આવેલ છે. – ઓશો

    ઊંઘવાની કળા
    ઊંઘ વિષે જાણવાનું અને માણવાનું, ખુબ રસ પડે એવું મજાનું છે. આપણા સ્વાસ્થ્યનો મોટો આધાર પણ ઊંઘ છે. આ પુસ્તકમાં ઊંઘ વિશે સરસ વાતો અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. – ડૉ . પ્રીતિ દવે

    Average Rating

    4.33

    03
    ( 3 Reviews )
    5 Star
    33.33%
    4 Star
    66.67%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%
    Add a review

    Your email address will not be published. Required fields are marked *

    3 Reviews For This Product

    1. 03

      by RAJESH

      Yes

    2. 03

      by Naresh kalsariya

      Good

    3. 03

      by Jayeshkumar r babriya

      Good

    Main Menu

    Mental health book

    Health Combo / સ્વાસ્થ્ય કોમ્બો

    350.00394.00 (-11%)

    Add to Cart