No products in the cart.
Namna Melavvi Chhe? નામના મેળવવી છે? / ધંધાદારી શ્રેણી 8
₹450.00₹550.00 (-18%)
યશ અને કીર્તિ માટે…
સુખ અને સમૃદ્ધિ માટે…
Frequently Bought Together
- This item: Namna Melavvi Chhe? નામના મેળવવી છે? / ધંધાદારી શ્રેણી 8(₹450.00
₹550.00(-18%)) - Business No Master Course / બિઝનેસનો માસ્ટર કોર્સ (25 Books)(₹550.00
₹625.00)
યશ અને કીર્તિ. સુખ અને સમૃદ્ધિ. આ મેળવવા માટે આપણે સૌ મહેનત કરીએ છીએ. આપણા મોટા ભાગના પ્રયત્ન પણ એ જ દિશાના હોય છે. આ ત્રણ પુસ્તકો એ વિશેનું વિશેષ જ્ઞાન આપે છે જે આપણને જીવનમાં નવી દિશા અને ઊંચાઈ તરફ લઇ જાય છે.
અંતરવલોણું : એવી કથાઓ, પ્રસંગો, ઘટનાઓ આ પુસ્તકમાં છે જે જીવનના અલગ અલગ પાસાઓ અને પરિસ્થિતિને વર્ણવે છે. એ ઘટનાઓ બીજાના જીવનમાં જ બને છે એવું નથી, આપણા જીવનમાં પણ એવું જ બનતું હોય છે. વાર્તાનો હીરો બીજું કોઈ નહીં, આપણે સ્વયં બનવાનું હોય છે.
ચાણક્ય નીતિ : વર્ષોથી જે નીતિઓનું પાલન કરીને અનેક લોકોએ જીવન અને કાર્ય ક્ષેત્રે સફળતાની નવી ઊંચાઈ હાંસિલ કરી છે એ નીતિઓ તમારે પણ જાણવી અને સમજવી જોઈએ. આ એવા સિદ્ધાંતો છે જે જીવનના ડગલેને પગલે મદદરૂપ થશે.
બ્રાન્ડ સાગા : કંપની હોય કે વ્યક્તિ, એ બ્રાન્ડ ક્યારે બને છે? એ કેવા સંઘર્ષોમાંથી પસાર થાય છે? એ શું પોલિસી અપનાવે છે? ક્યાં ગુણ એને મંઝિલ સુધી પહોંચાડે છે? આવી ઘણી બધી બાબતો છે આ પુસ્તક. આપણી આસપાસ સતત ધ્યાનમાં આવતી અને ઘણી બ્રાન્ડના આપણે ગ્રાહક પણ હશું, પરંતુ આ ‘નામ’ આજે એક ‘બ્રાન્ડ’ કઈ રીતે બની છે એ જાણવા માટે આ પુસ્તક વાંચવું રહ્યું. આ પુસ્તક તમને તમારા કાર્યને અને સ્વયંને એક ઓળખ ઉભી કરવામાં મદદરૂપ બનશે.
ચાલો, થોડીક હિમ્મત અને પ્રયત્ન કરી આ જ્ઞાન મેળવીએ. જેથી, આપણું અને આપણી આસપાસના લોકોનું જીવન વધુ સુખપૂર્ણ અને સમૃદ્ધ બને.
by Navin Kumar Chaudhary
Netsurf business office
Market get no1 ni baju ma arbuda comlesh tharad b.k Gujarat 385566
by લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ
ખુબ સરસ