No products in the cart.
Wonderful Parenting / વન્ડરફૂલ પેરેન્ટીંગ (8 પુસ્તકો)
₹599.00₹747.00 (-20%)
એક નાનું બાળક કુદરતી રીતે જ ખુશ હોય છે અને જો તે ખુશીને આગળ વધવા દઈએ અને શાળામાં તેમજ ઘરમાં વિકસવા દઈએ, તો તે એવી વ્યક્તિ બનશે, જે બીજાને પણ ખુશ કરશે.
– જે. કૃષ્ણમૂર્તિ
Frequently Bought Together
- This item: Wonderful Parenting / વન્ડરફૂલ પેરેન્ટીંગ (8 પુસ્તકો)(₹599.00
₹747.00(-20%))
બાળઉછેરની વાત આવે ત્યારે અનેક થિયરી, અનેક સિદ્ધાંતો, નુસ્ખાઓ અને પ્રયોગો આપણી સામે મુકવામાં આવે છે. આ બધામાં ઘણીવાર આપણે મૂંઝાઈ જતાં હોઈએ. આ મૂંઝવણ થાય એ સ્વાભાવિક પણ છે. આ વિષય જ એટલો સંવેદનશીલ છે કે એમાં આપણે સૌ પોતપોતાની રીતે મહેનત કરતા હોઈએ છીએ. આ સાત પુસ્તકો આપણી મહેનતને સાચી દિશામાં કરવા માટે પ્રેરણારૂપ બને એવા છે.
સ્વામી વિવેકાનંદએ કહેલી એક સરસ વાત અહીં મુકવી છે. કારણ કે આ સાત પુસ્તકો એ દિશાના છે.
“તમે કે હું શું કરી શકવાના હતા? શું તમે માનો છો કે, એક બાળકને પણ તમે શીખવી શકશો? તમે તેમ નહીં કરી શકો. બાળક જાતે જ પોતાને શીખવે છે, તમારી ફ૨જ તો માત્ર તક આપવાની અને અડચણો દૂ૨ ક૨વાની છે.
જેમ તમે છોડને (તમારી મરજી મુજબ) મોટો કરી શકો નહીં, તેવું જ બાળકનું પણ છે. વિકાસ સર્વાંશે અંદ૨થી જ થાય છે; એ પોતે જ પોતાની પ્રકૃતિને ખીલવે છે. બાળક પોતે જ પોતાને શીખવે છે; તમે તેને પોતાના માર્ગે આગળ વધવામાં માત્ર મદદ કરી શકો. તમે અંતરાયો દૂર કરી શકો; પણ જ્ઞાન તો સ્વભાવથી આપોઆપ આવે છે. માટીને થોડી પોચી કરો કે જેથી છોડ સહેલાઈથી બહાર આવે; તેની આજુબાજુ વાડ કરો; તેનો નાશ ન થાય તેની કાળજી રાખો. ઊગતા બીજને માટે જરૂરી માટી, પાણી, હવા, પ્રકાશ વગેરે આપીને તેના વિકાસમાં મદદ કરી શકો; તેમાંથી તેને જોઈએ તેટલું એ પોતાની મેળે અને સ્વાભાવિક રીતે જ લઈ લેશે.”
આ સાતેય પુસ્તકો અલગ અલગ બાબતો અને વિષયોની વાતો કરે છે. આ સાત પુસ્તકો જો આપના ઘરમાં હશે અને એનું વાંચન થતું હશે તો ચોક્કસ માનજો કે તમારા બાળકનું ભવિષ્ય ઉજ્જવળ છે.
Additional information
Number of Books | 8 |
---|---|
Number of Pages | 880+ |
Language | Gujarati |
by Dineshbhai Nathabhai Aniyaliya
Very good books.
by Mansi
I have to read 1 st books then can do comments
by Saraswati Goswami (verified owner)
I want to read this all book
by Bhangi Karsanbhai Mithabhai
Good
by Patel Dipti
I love this type of books those are helpfull related to family
by Patel Dipti
Very important guiding books
by Dipti Patel
Must have books. Loved it
by Patel Meet J
Awesome books
by Meet Patrl
Nice books
by Meet Patel
Nice books
by Meet Patel
Wonderful books, every parent should buy this books to guide there child.