fbpx

Pitta Shamak (પિત્ત શામક)

300.00

In stock

વાત્ત પિત્ત અને કફ સંબંધિત વધુ જાણકારી, પૂછપરછ કે આપની કોઈ મૂંઝવણ હોય તો ડૉ. અમી વેકરીયા સાથે whatsappથી વાત કરી શકો છો.
+91 84 9002 24 24 (Whatsapp Only) (આપનું નામ, ઉંમર, અને તકલીફ લખીને આ નંબર પર whatsapp કરી શકો છો.)

Compare
Categories: , ,

પિત્ત_શામક

મુખ્ય ત્રણ પ્રકૃતિ. વાત્ત, પિત્ત અને કફ. આ પ્રકૃતિ જન્મની સાથે જ આકાર લઈ લેતી હોય છે. જ્યારે આ બેલેન્સમાં હોય છે ત્યારે શરીર સ્વસ્થ રહે છે અને જ્યારે આ બેલેન્સ ડિસ્ટર્બ થાય છે ત્યારે રોગ આવે છે. ઉદાહરણ તરીકે પિત્ત પ્રકૃતિની વ્યક્તિને અંદર રહેલા પિત્ત કરતા પિત્તનું પ્રમાણ વધી જાય તો શરીરમાં એસીડીટી થવી, મોઢામાં ચાંદા પડવા, વાળ સફેદ થવા કે ખરવા, વધુ ગુસ્સો આવવો, શરીરમાંથી દુર્ગંધ આવવી વગેરે સમસ્યાઓ ઉભી થાય છે.

ખાસ ઔષધિઓના મિશ્રણ થકી તૈયાર થતો આ મુખવાસ આપની પિત્ત પ્રકૃતિ જો ડિસ્ટર્બ થઇ હશે તો એને બેલેન્સમાં લાવવા મદદરૂપ થાય છે.

ઔષધિઓ :
આમળાં, ધાણા, ખડી સાકાર, જેઠી મધ, વરિયાળી

ઉપયોગની રીત :
આ મિશ્રણ દરરોજ બપોર અને સાંજે જમ્યા પહેલા અડધી અડધી ચમચી લેવાનું છે.

પિત્ત પ્રકોપના લક્ષણો :
● એસીડીટી થવી
● મોઢામાં ચાંદા પડવા
● વાળ સફેદ થવા કે ખરવા
● કબજિયાત રહેવો
● શરીર અને મોંમાંથી દુર્ગંધ આવવી
● શરીરમાં બળતરા થવી અને પરસેવો ખુબ થવો
● જલ્દી થાકી જવું
● મોં કડવું અથવા ખાટું રહેવું
● ત્વચા, મળ-મૂત્ર, નખ તથા આંખનો રંગ પીળો પડવો.
● પિત્ત ખુબ વધી જવાથી હૃદય અને ફેફસામાં કફ એકઠો થવા લાગે છે.

પિત્ત_શામક મુખવાસના ફાયદા :
● મગજ શાંત રહે છે.
● એસિડિટીમાં રાહત આપે છે.
● વાળ સફેદ થતા તથા ખરતા રોકે છે.
● મોંમાં ચાંદા પાડવાની સમસ્યામાં રાહત આપે છે.
● માનસિકતણાવ ઓછો કરવામાં મદદરૂપ
● પેટમાં થતું h.pyloriનું ઈન્ફેક્શનથી બચાવે
● કબજિયાતમાં રાહત આપે છે.

કઈ રીતે અને ક્યાં બને છે?
આ ઔષધીય મિશ્રણ ડૉ. અમી વેકરીયા અને એની ટિમ દ્વારા ઘરે જ તૈયાર કરવામાં આવે છે. આમાં વપરાતા ઔષધોની ગુણવતા અને સ્વચ્છતાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. આ ઔષધોનો પાઉડર ન વાપરતા, એના મૂળ ફોર્મમાં લાવીને, દળીને પછી આ તૈયાર કરવામાં આવે છે. આ કારણથી આના પરિણામમાં પણ ઘણો ફરક પડી જતો હોય છે.

અમારો હેતુ :
ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોની સુઝનો યોગ્ય ઉપયોગ થાય, એમને રોજગાર મળી રહે અને ઉપભોક્તાને શુદ્ધ અને સાત્વિક વસ્તુ મળી રહે એ અમારો મુખ્ય હેતુ છે.

વાત્ત પિત્ત અને કફ સંબંધિત વધુ જાણકારી, પૂછપરછ કે આપની કોઈ મૂંઝવણ હોય તો ડૉ. અમી વેકરીયા સાથે whatsappથી વાત કરી શકો છો.
+91 84 9002 24 24 (Whatsapp Only) (આપનું નામ, ઉંમર, અને તકલીફ લખીને આ નંબર પર whatsapp કરી શકો છો.)

◆◆◆

નોંધ :
● આ મિશ્રણ શરીરને કોઈ આડઅસર કરતું નથી.
● 6 વર્ષથી ઉપરની દરેક ઉંમરની વ્યક્તિ લઈ શકે.
● ગર્ભવતી મહિલા પણ લઇ શકે.
● ડાયાબિટીક પેશેન્ટ ના લઇ શકે.

Average Rating

4.80

05
( 5 Reviews )
5 Star
80%
4 Star
20%
3 Star
0%
2 Star
0%
1 Star
0%
Add a review

Your email address will not be published. Required fields are marked *

5 Reviews For This Product

 1. 05

  by Vinodbhai Patel

  Effective

 2. 05

  by anirudhsinh zala

  Super

 3. 05

  by anirudhsinh zala

  Very good and nice

 4. 05

  by Nishit pancholi

  Diabetes patient na lai sake madam

 5. 05

  by Ranmal

  ૨૦૨૦ થી મને ડાયાબિટીસ છે પણ તે control મા છે
  મને છેલ્લા ૨૦૧૨ થી ખુબ પરસેવો થાય છે અને ૨૦૧૬ થી ખુબ શરીરમાં બળતરા થાઈ છે મારે તેના માટે દવા જોઈએ છે

Main Menu

Pitta Shamak (પિત્ત શામક)

300.00

Add to Cart