No products in the cart.
“પ્રીત કિયે સુખ હોય”ની અભૂતપૂર્વ સફળતા બાદ બાર વરસે જય વસાવડા નું પ્રેમ પરનું નવું જ રંગીન પુસ્તક. “પ્રેમ રંગ”. મોટી સાઈઝના 320 તમામ કલરફૂલ ગ્લોસી પાના. લોકસાહિત્યથી વિશ્વસાહિત્યના અઢળક ક્વોટસ ને કિસ્સાઓ. પ્રેમ તરબોળ કરી દેતી મસ્ત ફિલ્મોની ફીલિંગ્સ. અદભુત વાસંતી તાજગીસભર એવા પૂરા 71 લેખો સેકંડો રંગીન ફોટોગ્રાફ્સ ને ચિત્રોની આકર્ષક સજાવટ.
Reviews
There are no reviews yet.