No products in the cart.
સરળ આયુર્વેદિક ઉપચાર + આદુ / Saral ayurvedic upchar + Aadu
₹500.00₹625.00 (-20% off)
માનવ શરીરમાં થતાં દરેક રોગોના ઉપચારનો આયુર્વેદિક જ્ઞાનકોશ
દરેક આયુર્વેદિક ડોક્ટર તથા આયોગ્યપ્રેમી માટે ઉપયોગી પુસ્તક
તંદુરસ્ત રહેવા માટે દરેક ઘરમાં વસાવવા જેવો અમૂલ્ય ગ્રંથ
Frequently Bought Together
- This item: સરળ આયુર્વેદિક ઉપચાર + આદુ / Saral ayurvedic upchar + Aadu(₹500.00
₹625.00(-20% off)) - Aaharchikitsa(₹185.00)
- Kabjiyat(₹75.00)
સરળ આયુર્વેદિક ઉપચાર : આ પુસ્તકમાં ૨૦૦થી વધુ અલગ અલગ રોગોના આયુર્વેદીય ઉપચાર આપેલા છે. દરેક રોગના એક થી વધુ ઉપચારો છે જેથી જે અનુકૂળ પડે એ અજમાવી શકાય.
આ પુસ્તકમાં…
– પાચનતંત્રના રોગો
– વાળ તથા ચામડીના રોગો
– શ્વસન સંબંધિત રોગો
– મજ્જાતંતુના રોગો
– ઉત્સર્જનતંત્રના રોગો
– આંખ અને કાનોના રોગો
– નાક, મોં, દાંત તથા કંઠના રોગો
– ચેપી રોગો
– સેક્સ સંબંધિત રોગો
– સ્ત્રીઓ સંબંધિત રોગો
આ પુસ્તક આપણા આયુર્વેદિક ગ્રંથો અને અત્યાર સુધીના વિવિધ સંશોધનોનો આધાર લઈને તૈયાર કરવામાં આવ્યું છે. આયુર્વેદ ક્ષેત્રે અભ્યાસ અને પ્રેક્ટિસ કરતાં મિત્રોને તો મદદરૂપ છે જ, જેઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત છે અને વધુ જ્ઞાન મેળવીને પોતાના અને ઘરના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવા ઈચ્છે છે એમને પણ આ પુસ્તક ખુબ ઉપયોગી બની રહેશે.
આદુ : રાજ વૈદ્ય રસિકલાલ જે. પરીખ એટલે એ વ્યક્તિ જેણે માત્ર આદુને લઈને ખુબ પ્રયોગો કર્યા. શરદી તાવથી લઈને કેન્સર સુધીના રોગોમાં આદુના વિવિધ પ્રયોગો એમણે કર્યા. ખુબ અદભુત પરિણામો પણ મળ્યા. આ પુસ્તક એટલે એમના અનુભવો, પ્રયોગો અને પરિણામોનું સંકલન.
આજે આદુ આપણા દરેક ઘરમાં હોય છે. ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. પણ આ પુસ્તક વાંચ્યા પછી એના ઉપયોગના પ્રકારો અને પરિણામોમાં ખુબ ફેર પડશે એ ચોક્કસ છે. એની અસાર આખા ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ તમે જોઈ શકશો.
સરળ આયુર્વેદિક ઉપચાર પુસ્તકની સાથે અત્યારે 'આદુ' પુસ્તક ફ્રી આપવામાં આવે છે.
Reviews
There are no reviews yet.