fbpx

Drumstick Powder – Home Made – સરગવાની સિંગનો પાવડર

350.00400.00 (-13%)

In stock

આયુર્વેદમાં જેને ઉત્તમ ઔષધ મનાય છે.
ઓર્ગેનિક ખેતી દ્વારા ઘરે તૈયાર થયેલ
Home Made + 100% શુદ્ધ સ્વરૂપે
અનેક વિટામિન્સ અને મિનરલ્સથી સમૃદ્ધ

Compare
Categories: ,

સરગવાની સિંગનો પાવડર (Home Made)
સ્વસ્થ રહેવા માટે સરગવો અનેક રીતે મદદરૂપ બને છે. વિટામિન C અને કેલ્શિયમનો સારો એવો સ્ત્રોત ધરાવે છે. આ ઉપરાંત બીજા પણ ઘણા વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. આમ તો સરગવાની સિંગ માર્કેટમાં બારે માસ મળે જ છે. એનો ઉપયોગ કરતાં હોવ તો બેસ્ટ. પણ જો એ નિયમિત ન લઈ શકતા હોવ તો આ પાવડર મદદરૂપ થશે. જે ગુણધર્મો સિંગમાં છે એ બધા જ આ પાવડરમાં પણ જળવાયેલા રહે છે. આ પાવડરનો ઉપયોગ સૂપ બનાવવામાં કરી શકાય, શબ્જી બનાવો તો એમાં અડધીથી એક ચમસી એડ કરી શકાય, દાળમાં, થેપલામાં અને એવી ઘણી રસોઈમાં આ પાવડર એડ કરી શકાય. સ્વાદ અને આરોગ્ય બન્ને વધારશે.

ફાયદા
● વજન ઘટાડવા માટેનો કુદરતી સ્ત્રોત
● વાળ અને સ્કીન માટે ઉત્તમ
● શરીરમાંથી ટોકસીન બહાર કાઢે છે
● પાચનશક્તિ સુધારે
● અનિન્દ્રાને દૂર કરી સારી ઊંઘ લાવે છે
● સેક્સ ઉર્જા વધારે
● હાડકાંને મજબૂત કરે
● કેન્સરનું જોખમ ઘટાડે

Nutritional Value Of Drumstick
(Per 100 grams)
Energy : 64 kcal
Carbohydrates : 8.28 g
Dietary fiber : 2.0 g
Fat : 1.40 g
Protein : 9.40 g

Vitamins :
Vitamin A : 378 μg
Thiamine (B1) : 0.257 mg
Riboflavin (B2) : 0.660 mg
Niacin (B3) : 2.220 mg
Pantothenic acid (B5) : 0.125 mg
Vitamin B6 : 1.2 mg
Folate (B9) : 40 μg
Vitamin C : 51.7 mg

Minerals :
Calcium : 185 mg
Iron : 4.00 mg
Magnesium : 147 mg
Manganese : 0.36 mg
Phosphorus : 112 mg
Potassium : 337 mg
Sodium : 9 mg
Zinc : 0.6 mg

આ પાવડર કઈ રીતે અને ક્યાં બન્યો છે ?
ઓર્ગેનિક એન્ડ આયુર્વેદિક ફાર્મમાંથી સરગવાની સિંગનું કલેક્શન કરી, સાફસફાય કરી, સૂકવી, દળીને આ પાવડર તૈયાર થયો છે. આ પ્રક્રિયા ડૉ. અમી વેકરિયાની દેખરેખમાં ઘરે જ પૂરતી સ્વચ્છતાની કાળજી સાથે કરવામાં આવે છે. આ પાવડરમાં સરગવાની સિંગ સિવાય કશું જ મિશ્રણ કરવામાં આવતું નથી. એટલે કે 100% શુદ્ધ સ્વરૂપે આપના સુધી પહોંચે છે.

◆◆◆

અમારો હેતુ :
ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોની સુઝનો યોગ્ય ઉપયોગ થાય, એમને રોજગાર મળી રહે અને ઉપભોક્તાને શુદ્ધ અને સાત્વિક વસ્તુ મળી રહે એ અમારો મુખ્ય હેતુ છે.

વાત્ત પિત્ત અને કફ સંબંધિત વધુ જાણકારી, પૂછપરછ કે આપની કોઈ મૂંઝવણ હોય તો ડૉ. અમી વેકરીયા સાથે whatsappથી વાત કરી શકો છો.
+91 84 9002 24 24 (Whatsapp Only) (આપનું નામ, ઉંમર, અને તકલીફ લખીને આ નંબર પર whatsapp કરી શકો છો.)

 

Average Rating

4.82

11
( 11 Reviews )
5 Star
81.82%
4 Star
18.18%
3 Star
0%
2 Star
0%
1 Star
0%
Add a review

Your email address will not be published. Required fields are marked *

11 Reviews For This Product

  1. 11

    by Yogesh v patel

    Very good work sir

  2. 11

    by Jayesh Lalka

    I want 20 bottles of this products for our Samriddhi CSR Gallery at Kutch. What will be the rate

    • by Chetan Sangani

      please call on 9824073211 or 9924880011

  3. 11

    by Vasava prakash bhai katiya bahai

    At. Post. Gavan ta Uchchhal Dist Tapi pin cod.no.394375

  4. 11

    by Vishal

    Kyare powder use kray. Savare k pachi sanje.jamya pehla k pachi

  5. 11

    by PATEL Alpesh kumar kantilal

    કેટલા કિલો ગ્રામ આવે

  6. 11

    by Hardik patel

    ગેરંટી શું. 400 rs ma કેટલાં કિલો આવે

  7. 11

    by Hardik patel

    Good

  8. 11

    by Azhar

    Good work

  9. 11

    by Rajesh Chalodiya

    Rajesh Chalodiya

  10. 11

    by YOGESH D PATEL

    More share more details for aged people

  11. 11

    by Bharat

    Bahuj saru Kam Karo cho

Main Menu

Drumstick Powder - Home Made - સરગવાની સિંગનો પાવડર

350.00400.00 (-13%)

Add to Cart