No products in the cart.
Saurastra Ni Rasdhar – સૌરાષ્ટ્રની રસધાર (5 ભાગ)
- Brand: Zaverchand Meghani
-
( 24 Reviews )Rated 4.71 out of 5 based on 24 customer ratings24
₹499.00₹550.00 (-9%)
In stock
પાંચેય ભાગ એક સાથે.
ઉત્તમ ગુણવત્તાનો પેપર અને બાઈન્ડીંગ
Categories: Books, Fiction, Short Stories
Tag: saurastra rasdhar meghani zaverchand
Frequently Bought Together
-
Total Price: ₹999.00Add All To Wishlist Browse Wishlist
- This item: Saurastra Ni Rasdhar - સૌરાષ્ટ્રની રસધાર (5 ભાગ)(₹499.00
₹550.00(-9%)) - GagarMa Sagar - ગાગરમાં સાગર શ્રેણી (25 પુસ્તકો)(₹500.00
₹550.00)
સૌરાષ્ટ્રની રસધાર એ આપણા સમયનું સૌથી ઉત્તમ પુસ્તક છે. આ પુસ્તક લખવા માટે લેખક ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રના ગામડે ગામ ફર્યા છે. આ ધરતીમાં ઉગેલી અનેક વાર્તાઓને એમણે આપણા માટે કાગળ પર ઉતારી આપી છે. આ કથાઓ માત્ર કથાઓ નથી, આપણો ઇતિહાસ, આપણું ભૂગોળ, આપણા સંસ્કારો, સાહસ અને ખુમારીનું દર્પણ છે. આ કથાઓના કુલ પાંચ ભાગ પ્રકાશિત થયેલા. આ પુસ્તકમાં એ પાંચેય ભાગોને સમાવી લેવામાં આવ્યા છે.
આજની પેઢીની દરેક વ્યક્તિને આ પુસ્તક ખાસ વંચાવવું જોઈએ. આ પુસ્તક વાંચનારને ભાષાનું માધુર્ય માણવા તો મળશે જ, સાથે સાથે જીવનને જોવાનો અદભુત દ્રષ્ટિકોણ પણ મળશે.
(ખાસ નોંધ : આ પુસ્તકની ઘણી અલગ અલગ આવૃતિઓ બજારમાં ઉપલબ્ધ છે. એમાંની આ આવૃત્તિ પેપર અને બાઈંડિંગની દ્રષ્ટિએ સૌથી ઉત્તમ ગુણવત્તાની છે. આ કવર પેઝની ઇમેજ વાપરીને બીજા અન્ય પ્લેટફોર્મ પર સસ્તી કિંમત દેખાડીને નબળી ગુણવત્તાનું પુસ્તક આપી દેવામાં આવે છે. આથી ખાસ સાવચેત રહેશો.)
Average Rating
4.71
Rated 4.71 out of 5 based on 24 customer ratings
245 Star
79.17%
4 Star
12.5%
3 Star
8.33%
2 Star
0%
1 Star
0%
Add a review Cancel reply
by PRATAPSINH VAGHELA
Hi
by Bharat Sardhara
Good
by Haresh khodifad
Good
by ભુત કિશોરભાઈ પરસોત્તમભાઈ
👍🏻👍🏻👍🏻
by SHAILESH MEHTA
Vancava jevu pustak
by Asit Bhatt
મેં આ પુસ્તક પેહલા વાચ્યું છે. મારે મારા દીકરાઓ માટે પૂરા ભાગ લેવા છે
by Kirankumar c. Patel
અદ્ભુત પુસ્તકો મેળવીને હું ધન્ય થઇશ
by Mukesh S. Mecwan
Plz send
by પંકજભાઈ જાદવ
ખુબ સરસ એવી આશા રાખું છું.
મોં 8849870833
by Hitesh Patel (verified owner)
Good book.
by રામભાઈ એસ ભરવાડ
માન. કવિવર શ્રી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી દ્વારા લિખિત સૌરાષ્ટ્ર ની રસધારા માં આ દેશની સંસ્કૃતિ, સૌહાર્દ અને અડીખમ ખમીરવંતા વીરપુરુષો ની વન જોયેલી શોર્યગાથા ને જીવન્ત કરતા આલેખો કાંડરેલા છે જે આજની યુવા પેઢીને રાહ બતાવે છે
by Chauhan jayeshkumar
Good thought to Gagar Mai sagar
by Shivraj k mobh
Javerchand meghani is best writter
by Vejabhai R Pithiya
મારે વાંચવી બાકી છે
by Kanjibhai k chauhan
Saurastra ni rasdhar
by mayurbhai
mast
by mayurbhai
good 👍 mast
by Anirudhdhasinh parmar
Javerchand meghani is the best
by Dabhi sandip kishorbhai
Khub saras book che..aajna..janrethion..mate khub j upyogi che
by Samt modhvadiya
Hh
by Mehul Parmar
Meghani is A Great Author
by UDAYKUMAR MAKWANA
Good
by Natubha sodha
Real story of saurastr
by Dharmesh Zalavadia (verified owner)
Must read