fbpx

Shu Khavu Shu N Khavu

165.00

In stock

ક્યાં રોગમાં શું ખાવું - શું ન ખાવું, કેવી કેવી પરેજી પાળવી વગેરે બાબતોનું સરળ માર્ગદર્શન આપતું પુસ્તક

Compare
Categories: , , Tags: ,

શરીરને ચલાવવા પ્રતિક્ષણ શક્તિની આવશ્યકતા રહે છે, ચાલવા, દોડવા, ઊભા રહેવા, ખાવા, કપડાં બદલવા, નહાવું વગેરે રોજિંદાં કાર્યો માટે શક્તિ આવશ્યક છે. આટલું જ નહીં, શરીરની અંદર રહેલા અવયવો જેવા કે હૃદય, ફેફસાં, આંતરડાં, જઠર, મગજ વગેરે પણ આપણી જાણ બહાર સતત કાર્ય કરતા રહે છે. આપણે સૂતા હોઈએ ત્યારે પણ ! આના માટે વિપુલ માત્રામાં શક્તિ જોઈએ. આ બધી જ શક્તિનો સ્રોત આપણો ખોરાક છે, બહુ સાદી રીતે કહીએ તો જેમ કાર, બસ કે સ્કૂટર ચલાવવા પેટ્રોલ જોઈએ તેમ શરીરને ચલાવવા ખોરાક (શક્તિ) જોઈએ.

આરોગ્ય અને તંદુરસ્તીની જાળવણી પ્રત્યેની સભાનતા ભૂતકાળમાં જોવા મળતી હતી એથી વધુ વર્તમાનમાં વધુ આવશ્યક જણાય છે. બદલાયેલ જીવનશૈલી અને ખાનપાનની સ્થિતિના કારણે અનેક રોગો ઘર કરી રહ્યા છે. આવા સમયે આપનું ફૂડ એક મોટું ટોનિક બની શકે છે. આ પુસ્તકમાં અલગ અલગ રોગોમાં શું ખાવું જોઇએ અને શું ના ખાવું જોઈએ અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ એનું માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો છે, આશા છે કે આ પુસ્તક આપને સ્વસ્થ અને સુખી જીવન જીવવામાં મદદરૂપ થશે.

Additional information

ISBN

938234536-1

Publication

Wbg Publication

Size

7 X 9.5 Inch

Number Of Pages

164

Author

Dr. Priti Dave

Average Rating

5.00

01
( 2 Reviews )
5 Star
100%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%
Add a review

Your email address will not be published. Required fields are marked *

2 Reviews For This Product

  1. by KANZARIYA CHIMANBHAI

    Good

  2. 01

    by Hardik gadhiya

    Wery nice

Main Menu

shu khavu shu na khavu

Shu Khavu Shu N Khavu

165.00

Add to Cart