No products in the cart.
Vaal – વાળ (સાથે મધનું પુસ્તક ફ્રી)
₹299.00
જો તમને તમારા વાળ પ્રત્યે થોડોક પણ પ્રેમ હોય તો આ પુસ્તક અચૂક વાંચશો. એવું અચૂક બનશે કે તમે નાનકડા ફેરફાર કે પ્રયોગથી ખુબ મોટો ફાયદો મેળવો અને બિનજરૂરી ખર્ચથી બચી જાવ.
Frequently Bought Together
- This item: Vaal - વાળ (સાથે મધનું પુસ્તક ફ્રી)(₹299.00)
- Health Combo / સ્વાસ્થ્ય કોમ્બો(₹350.00
₹394.00)
વાળ એ સુંદરતા અને આરોગ્ય સાથે જોડાયેલી બાબત છે. આ પુસ્તક તમને વાળને સુંદર અને તંદુરસ્ત કઈ રીતે રાખવા એ બાબતનું માર્ગદર્શન આપે છે. જો તમને તમારા વાળ પ્રત્યે થોડોક પણ પ્રેમ હોય તો આ પુસ્તક અચૂક વાંચશો. એવું અચૂક બની શકે છે કે તમે નાનકડા ફેરફાર કે પ્રયોગથી ખુબ મોટો ફાયદો મેળવો અને બિનજરૂરી ખર્ચથી બચી જાવ.
આજે ડૉ. બત્રાસ નામથી ભારતભરમાં હજારો ક્લિનિક કાર્યરત છે. હેર એર એન્ડ ટ્રીટમેન્ટ ક્ષેત્રે એમનું મહત્વનું યોગદાન છે. ડૉ. અક્ષય બત્રા દ્વારા લખાયેલ આ પુસ્તક એમના વર્ષોના અનુભવનો નિચોડ છે.
આ પુસ્તકમાં આપને નીચે મુજબનું માર્ગદર્શન મળી રહેશે.
> હેર ટ્રાન્સપ્લાન્ટેશન અંગે
> બ્લો ડ્રાયરના ઉપયોગ અંગે
> હેર આયર્નિંગથી શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે
> વાળને બ્લિચ કર્યા બાદ સંભાળ રાખવા માટે
> વાળને ડાઈ કે કલર કરવા અંગે
> રિબૉન્ડિગ બાદ વાળની સંભાળ રાખવા અંગે
> હેર સ્ટાઇલ સંબંધિત હેર પ્રોડક્ટ અંગે
> ઉનાળામાં વાળની સંભાળ રાખવા માટે
> ચોમાસામાં વાળની સંભાળ રાખવા માટે
> શિયાળામાં વાળની સંભાળ રાખવા માટે
> યોગ્ય શેમ્પ પસંદગી માટે
> બાળકોના વાળની સંભાળ અંગે
> વાળને ધોવા અને સૂકવવા અંગે
> વાળને સુંદર અને સ્વસ્થ રાખવા માટે
આ સાથે ડો. પ્રીતિ દવે દ્વારા લખેયેલ પુસ્તક ‘મધ’ ફ્રી મળશે. આજે આપણા સૌના ઘરે મધનો ખુબ ઉપયોગ થાય છે. સ્વાસ્થ્ય માટે મધના અનેક લાભો છે. આ પુસ્તકમાં કેવું મધ પસંદ કરવું, એના ઉપયોગ અને ફાયદા, શેની સાથે મધનો ઉપયોગ ના કરવો વગેરે ઘણી ઉપયોગી બાબતો વિશે જણાવવામાં આવ્યું છે. આ પુસ્તક દરેક રસોડામાં ફરજીયાત વસાવવા જેવું છે.
Additional information
ISBN | 938234557-4 |
---|---|
Publication | Yuti Publication |
Number Of Pages | 256 |
Author | Dr. Axay Batra |
Reviews
There are no reviews yet.