વાત્ત શામક મુખવાસ / Vatta Shamak Mukhavas

300.00

In stock

ફાયદા: પાચન સારી રીતે થાય છે . વધારાનો વાયુ નીકળી જતાં શરીર હળવું અને સ્કૂર્તિદાયક ફિલ થાય છે. કબજિયાત અને પેટના અન્ય રોગોમાં ફાયદારૂપ. શરીરમાં વાયુ વધવાથી સાંધાના દુખાવા થતાં હોય છે , આ પાઉડર એ દુખાવામાં રાહત આપે છે.

આપણા શરીરની મુખ્ય ત્રણ પ્રકૃતિ. વાત્ત, પિત્ત અને કફ. આ પકૃતિ જન્મની સાથે જ આકાર લઈ લેતી હોય છે. જ્યારે આ બેલેન્સમાં હોય છે ત્યારે શરીર સ્વસ્થ રહે છે અને જ્યારે આ બેલેન્સ ડિસ્ટર્બ થાય છે ત્યારે રોગ આવે છે. ઉદાહરણ તરીકે વાત્ત પ્રકૃતિની વ્યક્તિને અંદર રહેલા વાત કરતા વાતનું પ્રમાણ વધી જાય ત્યારે કબજિયાત થવો, પેટ ભારે ભારે લાગવું, ઊંઘ બરાબર ન આવવી, પેડુમાં દુખવું, કમર તથા પિંડીમાં દુખાવો રહેવો, સ્વભાવ ચિડિયો થવો, સાંધાના દુઃખાવા થવા… વગેરે જેવી સમસ્યાઓ ઉભી થાય છે.

આ મુખાવસ (પાઉડર) ખાસ ડૉ. અમી વેકરીયા દ્વારા વાત્ત પ્રકૃતિના મિત્રો માટે તૈયાર કરવામાં આવેલ છે. આજ સુધી હજારો લોકોને આ મુખાવસથી ફાયદો થયો છે. આશા છે કે આપને પણ ફાયદારૂપ રહેશે.

ફાયદા :
– પાચન સારી રીતે થાય છે.
– વધારાનો વાયુ નીકળી જતાં શરીર હળવું અને સ્કૂર્તિદાયક ફિલ થાય છે.
– કબજિયાત અને પેટના અન્ય રોગોમાં ફાયદારૂપ.
– શરીરમાં વાયુ વધવાથી સાંધાના દુખાવા થતાં હોય છે, આ પાઉડર એ દુખાવામાં રાહત આપે છે.

આમાં આ ઔષધિઓનું મિશ્રણ છે : સુવાદાણા, અજમો, હિંગ, મેથી, જીરું, સિંધવ

કઈ રીતે ઉપયોગ કરશો : દરરોજ બપોર અને સાંજ જમ્યા પછી 1-1 ચમસી પાણી સાથે લેવાનું છે.

Additional information

Weight

, , , ,

Be the first to review “વાત્ત શામક મુખવાસ / Vatta Shamak Mukhavas”

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Reviews

There are no reviews yet.

Main Menu

vatt mukhvas

વાત્ત શામક મુખવાસ / Vatta Shamak Mukhavas

300.00

Add to Cart