fbpx

Vatta Shamak (વાત્ત શામક)

300.00

In stock

વાત્ત પિત્ત અને કફ સંબંધિત વધુ જાણકારી, પૂછપરછ કે આપની કોઈ મૂંઝવણ હોય તો ડૉ. અમી વેકરીયા સાથે whatsappથી વાત કરી શકો છો.
+91 84 9002 24 24 (Whatsapp Only) (આપનું નામ, ઉંમર, અને તકલીફ લખીને આ નંબર પર whatsapp કરી શકો છો.)

Compare
Categories: , ,

મુખ્ય ત્રણ પ્રકૃતિ. વાત્ત, પિત્ત અને કફ. આ પ્રકૃતિ જન્મની સાથે જ આકાર લઈ લેતી હોય છે. જ્યારે આ બેલેન્સમાં હોય છે ત્યારે શરીર સ્વસ્થ રહે છે અને જ્યારે આ બેલેન્સ ડિસ્ટર્બ થાય છે ત્યારે રોગ આવે છે. ઉદાહરણ તરીકે વાયુ પ્રકૃતિની વ્યક્તિને અંદર રહેલ વાયુ કરતા વાયુનું પ્રમાણ વધી જાય તો માથું દુઃખવું, પેટ ભારી ભારી લાગવું, કબજિયાત થવો, કમર તથા પગની પિંડીમાં દુઃખાવો થવો, પેડુમાં દુઃખાવો થવો, ઊંઘ ડિસ્ટર્બ થવી, માસિકસ્ત્રાવ અનિયમિત થવો, સ્વભાવ ચીડિયો બને છે અને ધીરે ધીરે ડિપ્રેશન સુધીની સમસ્યાઓ થઇ શકે છે.

ખાસ ઔષધિઓના મિશ્રણ થકી તૈયાર થતો આ મુખવાસ આપની વાયુ પ્રકૃતિ જો ડિસ્ટર્બ થઇ હશે તો એને બેલેન્સમાં લાવવા મદદરૂપ થશે. ઉપરાંત કબજિયાતમાં પણ ઘણી રાહત આપશે.

ઔષધિઓ :
જીરું, સુવાદાણા, અજમો, હિંગ, મેથી, સિંધવ, સંચળ

ઉપયોગની રીત :
આ મિશ્રણ દરરોજ સવાર – બપોર જમ્યા બાદ અડધી અડધી ચમચી લેવાનું છે.

વાત્ત હવા સાથે જોડાયેલ દોષ છે. શરીરમાં જ્યારે હવાનું પ્રમાણ જરૂરથી વધુ કે ઓછું થાય છે ત્યારે એના પરિણામ સ્વરૂપ નીચે મુજબના લક્ષણો જોવા મળતા હોય છે.
વાત્ત પ્રકોપના લક્ષણો :
● પેટમાં ગેસનો ભરાવો થવો અને વાછૂટ પૂરતા પ્રમાણમાં ન થવાથી માથું દુખવું અને પેટ ભારે ભારે લાગવું
● કબજિયાતની સમસ્યા થવી
● ઊંઘ બરાબર ન આવવી
● વજન ઘટવું અને કમજોરી લાગવી.
● કમર તથા પગની પિંડીમાં દુઃખાવો થવો
● પેડુમાં દુઃખાવો થવો
● હાડકાં અને સ્નાયુઓમાં ઢીલાસ લગાવી અને સાંધાઓ દુખવા.
● માસિકસ્ત્રાવ અનિયમિત રહેવો
● સ્વભાવ ચીડિયો બને છે અને ધીરે ધીરે ડિપ્રેશન સુધીની સમસ્યાઓ થઇ શકે છે.
આમાંથી જો કોઈ પણ લક્ષણ તમને હોય તો સમજવું કે વાત્ત પ્રકૃતિ ઈમ્બેલેન્સ થયેલ છે.છે.

વાત્ત_શામક મુખવાસના ફાયદા :
● પાચનશક્તિ સુધારશે
● વધારાનો વાયુ નીકળી જતાં શરીર હળવું અને સ્કૂર્તિદાયક ફિલ થશે
● કબજિયાત અને પેટના અન્ય રોગોમાં ફાયદારૂપ
● સાંધાના દુ:ખાવામાં દુખાવામાં રાહત આપે છે
● ગેસના લીધે થતી છાતીની બળતરાથી રાહત આપે
● ગેસના લીધે થતા આંતરડાના દુખાવામાં રાહત આપે

આ મિશ્રણ કઈ રીતે અને ક્યાં બન્યો છે?
આ ઔષધીય મિશ્રણ ડૉ. અમી વેકરીયા અને એની ટિમ દ્વારા ઘરે જ તૈયાર કરવામાં આવે છે. આમાં વપરાતા ઔષધોની ગુણવતા અને સ્વચ્છતાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. આ ઔષધોનો પાઉડર ન વાપરતા, એના મૂળ ફોર્મમાં લાવીને, દળીને પછી આ તૈયાર કરવામાં આવે છે. આ કારણથી આના પરિણામમાં પણ ઘણો ફરક પડી જતો હોય છે.

અમારો હેતુ :
ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોની સુઝનો યોગ્ય ઉપયોગ થાય, એમને રોજગાર મળી રહે અને ઉપભોક્તાને શુદ્ધ અને સાત્વિક વસ્તુ મળી રહે એ અમારો મુખ્ય હેતુ છે.

નોંધ :
● આ મિશ્રણ શરીરને કોઈને આડઅસર કરતું નથી.
● 4 વર્ષથી ઉપરની દરેક ઉંમરની વ્યક્તિ લઈ શકે.
● ગર્ભવતી મહિલા ના લઈ શકે છે. એમના માટે અલગથી વાત્ત_શામક મુખવાસ બનાવવામાં આવ્યો છે. જેની વિશેષ માટેની માટે +91 84 9002 24 24 પર whatsapp કરશો.

વાત્ત પિત્ત અને કફ સંબંધિત વધુ જાણકારી, પૂછપરછ કે આપની કોઈ મૂંઝવણ હોય તો ડૉ. અમી વેકરીયા સાથે whatsappથી વાત કરી શકો છો.
+91 84 9002 24 24 (Whatsapp Only) (આપનું નામ, ઉંમર, અને તકલીફ લખીને આ નંબર પર whatsapp કરી શકો છો.)

Fssai Certified

Average Rating

5.00

02
( 2 Reviews )
5 Star
100%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%
Add a review

Your email address will not be published. Required fields are marked *

2 Reviews For This Product

 1. 02

  by Rikesh bhagat

  Vaat samak tablet available?

  • by Chetan Sangani

   Powder form available

 2. 02

  by Kanotara bhagavanbhai

  Good

Main Menu

Vatta Shamak (વાત્ત શામક)

300.00

Add to Cart