fbpx

વાત્ત + પિત્ત મુખાવસ / Vatta + Pitta Mukhavas – Combo offer

500.00600.00 (-17% off)

In stock

આ ઔષધીય મુખવાસ ડૉ.અમી વેકરીયા દ્વારા પૂરતી સ્વચ્છતા અને શુદ્ધતાની ખાતરી સાથે ઘરે જ બનાવવામાં આવે છે.

આપણા શરીરની મુખ્ય ત્રણ પ્રકૃતિ. વાત્ત, પિત્ત અને કફ. આ પકૃતિ જન્મની સાથે જ આકાર લઈ લેતી હોય છે. જ્યારે આ બેલેન્સમાં હોય છે ત્યારે શરીર સ્વસ્થ રહે છે અને આ બેલેન્સ ડિસ્ટર્બ થાય છે ત્યારે રોગ આવે છે. આ બંને મુખવાસ આપની ડિસ્ટર્બ થયેલ પ્રકૃતિને બેલેન્સ કરી આપને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થશે.

🤔 વાત્ત અને પિત્ત પ્રકૃતિની ડિસ્ટર્બ થવાના લક્ષણો :
  • કબજિયાત થવો.
  • પેટ ભારે ભારે લાગવું.
  • ઊંઘ બરાબર ન આવવી.
  • પેડુમાં દુખવું.
  • કમર તથા પિંડીમાં દુખાવો રહેવો.
  • સ્વભાવ ચિડિયો થવો.
  • સાંધાના દુઃખાવા થવો.
  • છાતી અને હૃદયના ભાગમાં બળતરા થવી.
  • એસીડીટી થવી.
  • મોઢામાં ચાંદા પાડવા.
  • વાળ સફેદ થવા કે ખરવા વગેરે સમસ્યાઓ ઉભી થાય છે.
  • ઝાડા થવા તથા પાચન બરાબર ન થવું.

 

😃 વાત્તશામક મુખવાસના ફાયદા:
  • પાચનશક્તિ સુધારે.
  • વધારાનો વાયુ નીકળી જતાં શરીર હળવું અને સ્કૂર્તિદાયક ફિલ થાય છે.
  • કબજિયાત અને પેટના અન્ય રોગોમાં ફાયદારૂપ.
  • સાંધાના દુ:ખાવામાં દુખાવામાં રાહત આપે છે.
  • ગેસના લેધે થતા છાતીના બળતરાથી રાહત આપે.
  • ગેસના લીધે થતા આંતરડાના દુખાવામાં રાહત આપે.

આમાં આ ઔષધિઓનું મિશ્રણ છે: સુવાદાણા, અજમો, હિંગ, મેથી, જીરું, સિંધવ.

કઈ રીતે ઉપયોગ કરશો: દરરોજ બપોર અને સાંજ જમ્યા પછી 1-1 ચમસી પાણી સાથે લેવાનું છે.

Weight: 190gm

 

😃 પિત્તશામક મુખવાસના ફાયદા:
  • મગજ શાંત રહે છે.
  • એસિડિટીમાં રાહત આપે છે.
  • વાળ સફેદ થતા તથા ખરતા રોકે છે.
  • મોમાં ચાંદા પાડવાની સમસ્યામાં રાહત આપે છે.
  • માનસિકતણાવ ઓછો કરવામાં મદદરૂપ
  • પેટમાં થતું h.pyolriનું ઈન્ફેક્શનથી બચાવે.

આમાં આ ઔષધિઓનું મિશ્રણ છે: આમળા, ધાણા, ખડી સાકાર, જેઠી મધ, વરિયાળી.

કઈ રીતે ઉપયોગ કરશો: દરરોજ બપોર અને સાંજ જમ્યા પહેલાં 1-1 ચમસી પાણી સાથે લેવાનું છે.

Weight: 190gm

Average Rating

4.67

30
( 30 Reviews )
5 Star
80%
4 Star
10%
3 Star
6.67%
2 Star
3.33%
1 Star
0%
Add a review

Your email address will not be published. Required fields are marked *

30 Reviews For This Product

  1. 30

    by Ravi vaishnav

    Pitt mukhavas

  2. 30

    by Rohit mevada

    Nice

  3. 30

    by Rohit mevada

    Very nice product

  4. 30

    by MAHERIYA pranay

    Yes

  5. 30

    by Alpesh

    Good product

  6. 30

    by Sagar joshi

    Khub j saras parinam che upyog krya pachi pit ni taklif dur thai gai che maa ne ghani rahat che. Aabhar….

  7. 30

    by Haresh Patel

    Very Helpful Product.

    Thank You.

  8. 30

    by Suresh asodariya

    Super Fast delivery..

  9. 30

    by Khushi payel

    Very Satisfied product..

    Thank you dr.ami vekariya.

  10. 30

    by Parth

    Thank you…

    Dr.Ami Vekariya..

  11. 30

    by Karan

    Super Fast Delivery.

  12. 30

    by leela raval

    we try these and benefits are out standing..

  13. 30

    by shubham makwana

    surat ma mali jay?

  14. 30

    by chirag sakariya

    10 divas me ano prayog karyo..
    ghanu saru chhe…
    thank You..

  15. 30

    by bansal kamlesh

    good product..

  16. 30

    by swati khunt

    available in mumbai ?

  17. 30

    by Hemanshu

    good

  18. 30

    by dipti

    product mari pase aavi gai chhe..

    packing khub j saras chhe..

  19. 30

    by Hitesh

    Nice Product..

  20. 30

    by Sidhdharth

    Very usefull product..

  21. 30

    by Vijay

    good..

  22. 30

    by Dip Patel (verified owner)

    Nice Prodcut.
    It is very usefull.

  23. 30

    by p usha

    After taking it I was very hungry all the time which is best for vata people as they are very lean.my mind was also calm .good ingredients

  24. 30

    by Tripti Saraswat

    Very good product . Feels light after consumption . Good combination of herbs .

  25. 30

    by arijit patel

    This is very very good product and authentic

  26. 30

    by Ashok Shroff

    I want only one product. Pitt shamak

  27. 30

    by kevin bhanderi

    mare vadhare janvu 6e ae product na bara ma

  28. 30

    by Karad chirag

    Good

  29. 30

    by Jignesh bathiya

    I like your prodak

  30. 30

    by PATEL Ishak Vali

    Very nice product

Main Menu

વાત્ત + પિત્ત મુખાવસ / Vatta + Pitta Mukhavas - Combo offer

500.00600.00 (-17% off)

Add to Cart